નમસ્કાર મિત્રો🤝,
આપણી 💎હિરા 🖊️લખવાની ડીજીટલ બુક (📱Android App) *"રત્નકલાકાર- Digital Hira Book"* 🚀લોન્ચ થઈ ગઈ છે.
https://play.google.com/store/apps/details?id=com.ratnakalakar.diamondwork
જેના ફાયદાઓ નીચે પ્રમાણે છે.
*1.* 100% આજીવન ફ્રી
*2.* દેખાવમાં સુંદર (કલરફૂલ)
*3.* આ એપ 📶ઓનલાઈન છે તેથી ભવિષ્યમાં ક્યારેય પણ ❌ડીલીટ થઈ જાય તો પણ બધો જ ડેટા ✅✅✅પાછો આવી જાય છે.
*4.* એક જ વાર ભાવ સેટ કરવો પડે છે.
*5.* જે હિરા લખ્યા હોય તેનો હિસાબ 🔢ઓટોમેટિક થઈ જાય છે.
*6.* ➖ઉપાડ લીધો હોય તે લખી શકાય છે.
*7.* ➕ઉપાડ વળાવ્યો હોય તે લખી શકાય છે.
*8.* એક દિવસનો 🟰હિસાબ તેમજ આખા મહિનાનો હિસાબ ઉપાડ બાદ થઈને તેમજ ઉપાડ બાદ કર્યા વગર જોઈ શકાય છે.
*9.* ગમે તેટલા દિવસનો રિપોર્ટ 📄PDFમાં ડાઉનલોડ કરી શકાય છે.
*10.* એક કરતાં વધારે ભાવના હિરા લખી શકાય છે.
આ પ્રમાણે આ એપના ફાયદાઓ છે.
https://play.google.com/store/apps/details?id=com.ratnakalakar.diamondwork
*ગુજરાતના તમામ હિરા ઘસતાં રત્નકલાકાર ભાઈઓને આ એપની લિંક શેર કરો.*